કેપેસીટરમાં સંગ્રહાયેલી ઉર્જા \(\frac{1}{2}\,\frac{{{Q^2}}}{C}\,\, = \,\,\frac{1}{2}\,\frac{{{Q^2}In\,(b\,/\,a)}}{{2\pi {\varepsilon _0}L}}\,\, = \) [અચળ] \( = \,\,\,\frac{{{Q^2}}}{L};\)
જો વિદ્યુતભાર બમણો અને લંબાઈ બમણી કરવામાં આવે તો [અચળ] \(\frac{{Q{'^2}}}{{L'}}\,\, = \,\,\frac{4}{2}\left( {\frac{{{Q^2}}}{L}} \right)\,\, = \,\,2\) ગણી ઉર્જા
(પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક $=3.2$) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)