નળાકાર ટયુબ $AB$  માં $ A$  છેડે પાણી ${v_1}$ વેગથી દાખલ થાય છે, અને $ B$  છેડે પાણી ${v_2}$ વેગથી બહાર આવે છે,પ્રથમ કિસ્સા $I$  માં નળી સમક્ષિતિજ રાખેલ છે,બીજા કિસ્સા $ II $ માં નળીનો $ A $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે,ત્રીજા કિસ્સા $ III $ માં નળીનો $B $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે.તો કયા કિસ્સા માટે ${v_1} = {v_2}$ થાય?
  • Aકિસ્સા $ I$ 
  • Bકિસ્સા $ II$ 
  • Cકિસ્સા $ III$ 
  • D
    બધા કિસ્સામાં
Medium
Download our app for free and get startedPlay store
d
(d)This happens in accordance with equation of continuity and this equation was derived on the principle of conservation of mass and it is true in every case, either tube remain horizontal or vertical.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તળાવની સપાટીથી $10 \,m$ ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ ($atm$ માં) કેટલું હશે ?
    View Solution
  • 2
    $1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
    View Solution
  • 3
    હવામાં સીસાા (લીડ) ગઠ્ઠાને વહન કરતી વખતે એક સ્પ્રિંગ બેલેન્સ $200 \,gF$ વાંચે છે. જો હવે સિસાને ખારા પાણીના દ્રાવણમાં તેના અડધા કદ જેટલું ડૂબાડવામાં આવે, તો સ્પિંગ બેલેન્સનું નવું વાંચન ......... $gF$ હશે ? સિસા (લીડ) અને ખારા પાણીનું વિશિષ્ટ ગુરુત્વ અનુક્રમે $11.4$ અને $1.1$ છે.
    View Solution
  • 4
    ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
    View Solution
  • 5
    એક સમઘન બ્લોક તેનું પાંચમા ભાગ જેટલું કદ પ્રવાહમાં ડૂબાયેલું રહે તેમ પ્રવાહીમાં તરી રહ્યું છે. જો સંપૂર્ણ તંત્ર $g/4$ પ્રવેગ સાથે અધો દિશામાં પ્રવેગિત થાય છે તો સમઘનના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હેશે ?
    View Solution
  • 6
    જમણી બાજુના આડછેદનો વ્યાસ , ડાબી બાજુના આડછેદનો વ્યાસ કરતાં $n $ ગણો છે.સાંકડી બાજુમાં $ h$  ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,જમણી બાજુમાં મરકયુરી ઊંચાઇ કેટલી વધે? ($s =$  મરકયુરીની સાપેક્ષ ઘનતા અને$\rho $ $= $ પાણીની ધનતા )
    View Solution
  • 7
    આકૃતિમાં દશાવેલ હાઈડ્રોલિક જેકમાં, કારનું દળ $W=800\,kg , A_1=10 \,cm ^2, A_2=10 \,m ^2$ છે તો કારને ઊંચકવા માટ જરૂરી ન્યૂનતમ બળ $F$ એ .......... $N$  છે?
    View Solution
  • 8
    $10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
    View Solution
  • 9
    વરસાદના ટીપાનું દળ $3.0\times10^{-5}\, kg$ અને સરેરાશ ટર્મિનલ વેગ $9\, m/s$ છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે $100\, cm$ વરસાદ મેળવતી $1\,cm^2$ સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?
    View Solution
  • 10
    એક ટાંકીમાંથી એક પંપ વડે પાણી ખેંચવામાં આવે છે અને જેને પાણી જ્યાંથી ખેંચવામાં આવે છે તેનાથી $2.5\; m$ શિરોલંબ ઉંચાઈએ આવેલા હોઝના અંત ભાગમાં પહોંચાડવામાં આવે છે તેના આડછેદનું ક્ષેત્રફળ $10 \;cm^2$ છે અને હોઝના અંતમાં પાણીને $5 \;m/s$ ની ઝડપથી છોડવામાં આવે છે. કાર્યરત પંપના પાવરનો દર  ......... $W$ હશે .
    View Solution