$NO$ દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?
  • A
    વાયુમય અવસ્થામાં તે પ્રતિચુંબકીય છે 
  • B
    તે તટસ્થ ઓકસાઈડ છે
  • C
    તે ઓક્સિજન સાથે સંયોજાઇ નાઇટ્રોજન ડાયોક્સાઈડ બનાવે છે
  • Dતેનો બંધક્રમાંક $2.5$ છે
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
a
Nittic oxide is paramagnetic in the gaseous state because of the presence of one unpaired electron in its outermost shell.

\({\text { The electronic configuration of } N O \text { is }}\)

\({\sigma_{1 s}^{2} \sigma_{1 s}^{* 2} \sigma_{2 s}^{2} \sigma_{2 s}^{o 2} \sigma_{2 p r s}^{2} \pi_{2 p r}^{2}}\)

\(=\pi_{2 p_{y}}^{2} \pi_{2 p_{z}}^{* 1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંતુલન અવસ્થામાં, નીચે આપેલ પ્રક્રિયામાં હિલિયમ વાયુને ઉમેરતા તેની અસર શું થશે ? 

    $PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )$

    View Solution
  • 2
    નીચેનામાંથી કયું તત્વ હેલોજન સમૂહનું છે?
    View Solution
  • 3
    સલ્ફ્યુરિક એસિડ પાણી માટે ઘણુ આકર્ષણ ધરાવે છે, કારણ કે,
    View Solution
  • 4
    સાંદ્ર $HNO _3$ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે એમોનિયાની પ્રક્રિયાથી બ્રાઉન અવક્ષેપ મળે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
    View Solution
  • 7
    પરમાણુ બિન-ધ્રુવીય તેમજ ધ્રુવીય બંધો ધરાવતું હોય છે પરંતુ સંપૂર્ણ અણુ ધ્રુવીય હોય છે.
    View Solution
  • 8
    ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી  ($kJ/mol$ માં) અનુક્રમે જણાવો. 
    View Solution
  • 9
    આયોડિન સાથે સાંદ્ર નાઈટ્રિક એસિડ ની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 10
    હવા વડે $HCl$ ના ઓક્સિડેશનથી ક્લોરિન મેળવવાની પદ્ધતિને .... કહે છે.
    View Solution