$NO_2$ માંથી $N_2O_4$ ની બનાવટ દરમિયાન બે $NO_2$ અણુમાંના એક-એક અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઇ ............ બનાવે છે.
  • Aનિર્બળ $N- N$ બંધ, બે સમાન $N-O$ બંધ અને બાકીના બે અસમાન $N -O$ બંધ.
  • Bનિર્બળ $N- N$ બંધ અને ચારેય સમાન $N - O$ બંધ
  • Cનિર્બળ $N -N$ બંધ અને ચારેય અસમાન $N - O$ બંધ
  • Dપ્રબળ $N- N$ બંધ અને ચારેય સમાન $N - O$ બંધ
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુતઋણતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 2
    વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
    View Solution
  • 4
    ખોટું વિધાન કયું છે ?
    View Solution
  • 5
    રહોમ્બિક સલ્ફરમાં સલ્ફરની પરમાણ્વીકતા કેટલી થશે?
    View Solution
  • 6
    $SO_2$ માં સલ્ફરનું સંકરણ ક્યું હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો ફ્લોરાઇડ અસ્તીત્વ ધરાવતો નથી?
    View Solution
  • 8
    ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
    View Solution
  • 9
    એક મોલ કેલ્શીયમ ફોસ્ફાઇડની અધિક માત્રામાં પાણી સાથેની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 10
    સમૂહ $-15$ માં $N$ થી $Bi$ તરફ જતા $M_2O_3$ પ્રકારના ઓક્સાઇડ ......બને છે.
    View Solution