$SF_3Cl_3$ અણુનો આકાર કેવો હોય છે?
  • A
    ટ્રાયગોનલ બાયપીરામીડ
  • B
    ઘન
  • C
    અષ્ટફલકીય
  • D
    ચતુષ્ફલકીય
Easy
Download our app for free and get startedPlay store
c
\(SF_3Cl_3\) માં \(S\) નુ સંકરણ \(sp^3d^2\) થાય છે જેમાં મધ્યસ્થ પરમાણુ ઉપર અબંધકારક ઇલેકટ્રોન હોતો નથી આથી તેનો આકાર અષ્ટફલકીય હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ ખૂણાનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 2
    નાઇટ્રોજનના કિસ્સામાં, $NC{l_3}$ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ $NC{l_5}$ અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે ફોસ્ફરસ્ના કિસ્સામાં $PC{l_3}$ અને $PC{l_5}$ બંને અસ્તિત્વ ધરાવે છે. તેનુ કારણ.........
    View Solution
  • 3
    જ્યારે ફોસ્ફિન વાયુનુ ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શુ બનાવવાની અપેક્ષા રાખી શકાય ?
    View Solution
  • 4
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતા $Cl{O_2}$ અણુનુ ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................
    View Solution
  • 5
    $ICl_2^ - $ માં આયોડીન પરમાણુનું સંકરણ કયું હશે?
    View Solution
  • 6
    $NO_3^-$ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
    View Solution
  • 7
    સાંદ્ર $HNO _3$ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો રેખીય નથી ?
    View Solution
  • 9
    નીચેનામાંથી બાષ્પાયન એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ ક્યો છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
    View Solution