$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2,\,$ $\Delta G = +966\,kJ\,mol$
તો $500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિધુતીય રિડકશન માટે જરૂરી વિધુતસ્થિતિમાનનો ન્યૂનતમ તફાવત ......... $V$ જણાવો .
$ClO_4^{-}$ | $IO_4^{-}$ | $BrO_4^{-}$ |
$E^{\circ}=1.19 V$ | $E^{\circ}=1.65 V$ | $E^{\circ}=1.74 V$ |
તેમની ઓક્સિડાઈઝીંગ સામર્શ્ય (ક્ષમતા) નો સાચો ક્રમ શોધો.
$AgI$ માટે $log\, K_{sp}$ નું મૂલ્ય શું હશે? (જ્યાં $K_{sp}=$ દ્રાવ્યતા નીપજ)