નવસ્થાન સંરક્ષણ માટેનું ઉદાહરણ કર્યું છે?
  • A
    વનસ્પતિ સંગ્રહાલય
  • B
    વન્યજીવ સફારી પાર્ક
  • C
    વનસ્પતિ ઉદ્યાન
  • D
    અભ્યારણ્ય 
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વરસાદી એમેઝોન જંગલોમાં સરીસૃપોની કેટલી જાતિ આવેલી છે?
    View Solution
  • 2
    તે કારણ નથી કે ઉષ્ણ કટીબંધમાં વધારેમાં વધારે વિવિધતા છે.
    View Solution
  • 3
    દક્ષિણ અમેરિકાનું એમેઝોન સૌથી વધુ કયા પ્રાણીઓની જાતિઓનું નિવાસ્થાન છે?
    View Solution
  • 4
    પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    કોલમ$-I$ કોલમ$-II$
    $(P)$  ખસી અને જયંતિયા ટેકરીઓ $(I)$  મધ્યપ્રદેશ
    $(Q)$  પશ્ચિમઘાટના વિસ્તારો $(II)$  મેઘાલય
    $(R)$  સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો $(III)$  કર્ણાટક અને મહારાષ્ટ્ર
    $(S)$  અરવલ્લી ટેકરીઓ $(IV)$  રાજસ્થાન
    View Solution
  • 5
    $IUCN (2004)$ દ્વારા પ્રકાશિત રેડ લીસ્ટ મુજબ કુલ કેટલી જાતિઓ લૂપ્ત થઈ છે?
    View Solution
  • 6
    વન્યજીવનાં વિલોપન માટેનું કારણ .........છે.
    View Solution
  • 7
    સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો .

    સૂચી $I$ સૂચી $II$
    $A$. રોબોર્ટ મે $1$. જાતિ-વિસ્તારના સંબંધો
    $B$.એલેકજાંડર $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો.
    $C$. પોલ એહરલીક $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન
    $D$. ડેવિક ટીલમેન $IV$. રીવેટ પોપર પૂર્વધારણા

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    $2004$ સુધીમાં કેટલી જાતિઓ શોધાયેલી છે?
    View Solution
  • 9
    આકૃતિમાં $'X'$ શું દર્શાવે છે? 
    View Solution
  • 10
    દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિદ્વમાં ઓછી થઈ રહી છે. આ ઉદાહરણ ક્યું છે ?
    View Solution