કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પક્ષી | $(I)$ $12 \%$ |
$(Q)$ સસ્તન | $(II)$ $31 \%$ |
$(R)$ ઉભયજીવી | $(III)$ $23 \%$ |
$(S)$ અનાવૃત બીજધારી | $(IV)$ $32 \%$ |
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
સૂચી $I$ | સૂચી $II$ |
$A$. રોબોર્ટ મે | $1$. જાતિ-વિસ્તારના સંબંધો |
$B$.એલેકજાંડર | $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. |
$C$. પોલ એહરલીક | $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન |
$D$. ડેવિક ટીલમેન | $IV$. રીવેટ પોપર પૂર્વધારણા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.