ન્યુક્લિયર બળ માટે ક્યું વિધાન સાચું છે?
  • A
    તે બધા જ બળોમાં સૌથી પ્રબળ છે.
  • B
    તે ટૂંકી હદનું બળ છે.
  • C
    તે વિદ્યુત ભાર સ્વતંત્ર બળ છે.
  • D
    તમામ
Easy
Download our app for free and get startedPlay store
d
Nuclear force is:

Charge independent (because only protons have charge while neutrons have zero charge)

Short range force as the size of nucleus is about \(10^{-14} m\).

Spin-dependent force as the spin of the nucleon decide the activity of nucleus.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.
    View Solution
  • 2
    ન્યુક્લિયર વિખંડન $A^{240} → B^{100} + C^{140} + Q$ (ઉર્જા) મુજબ છે. ધારો કે $A, B$ અને $C$ ન્યુક્લિયસની ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $7.6 \,MeV, 8.1\, MeV$ અને $8.1\, MeV$ છે તો આશરે $Q =$ ……$MeV$
    View Solution
  • 3
    રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
    View Solution
  • 4
    પ્રાણી હાડકામાં ${}^{14}C:{}^{12}C$ નો ગુણોતર $\left( {\frac{1}{{16}}} \right)$ છે. ${}^{14}C$ નું  અર્ધઆયુ $5730$ વર્ષ છે.  હાડકાની ઉમર ........ વર્ષ
    View Solution
  • 5
    $^{64}Cu$ ન્યુક્લિડ માટે અચળાંક $1.6× 10^{-5}\,s^{-1}$ છે. $1 \,mg^{64}\,Cu$ નમૂનાની એક્ટિવીટી ...........$Ci$ શોધો. કોપરનો અણુભાર $64 \,g/mol.$
    View Solution
  • 6
    $M$ દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ $\Delta M$ ના સ્વરૂપે ઝડપ___________થશે.
    View Solution
  • 7
    ${O^{16}}$ અને ${O^{17}}$ માટે ન્યુકિલઓન દીઠ બંઘનઊર્જા $7.97 \,MeV$ અને $7.75 \,MeV$ છે.તો ${O^{17}}$ માં એક ન્યુટ્રોનને મૂકત કરવા કેટલી ઊર્જાની.......$MeV$ જરૂર પડશે?
    View Solution
  • 8
    ન્યુક્લિયર પ્રક્રિયા $_Z{X^A}\, \to {\,_{Z + 1}}{Y^A}{ + _{ - 1}}{e^0} + \bar p$ શું દર્શાવે છે?
    View Solution
  • 9
    બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય.

    ${ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y$

    ${ }_1^2 X$ અને ${ }_2^4 Y$ ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે $1.1\,MeV$ અને $7.6\,MeV$ છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા $MeV$ હશે.

    View Solution
  • 10
    $X$ નો અર્ધઆયુ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે, શરૂઆતમાં બંનેમાં પરમાણુ સરખા છે,તો....
    View Solution