\(\theta = E_{Reactant} - E_{Product} \)
\(= [240 × 7.6 - 100 × 8.1 - 8.1 ×140] \approx 120\, MeV\)
કોલમ-$I$ | કોલમ-$II$ |
$a.$ ${ }^{56} Fe$ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા | $(i)$ $5.5 \,M eV$ |
$b.$ ગાઈગર-માર્સડેનનાં પ્રયોગમાં $\alpha$-કણની ઉર્જા | $(ii)$ $200 \,M eV$ |
$c.$ દશ્ય પ્રકાશનાં ફોટોનની ઉર્જા | $(iii)$ $8.75 \,M eV$ |
$d.$ યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડનમાં મુક્ત ઊર્જા | $(iv)$ $2 \,eV$ |
આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય $..........\,MeV$ હશે.
${ }_{92}^{238} A=$ નું દળ $238.05079 \times 931.5\,MeV / c ^2$
${ }_{90}^{234} B =$ નું દળ $234.04363 \times 931.5\,MeV / c ^2$
${ }_2^4 D =$ નું દળ $4.00260 \times 931.5\,MeV / c ^2$ આપેલ છે.