Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લંબાઈ $l$ અને આડછેદ $a$ વાળા સુવાહકનો વિદ્યુતીય અવરોધ $R$ એ $R = \frac{{\rho l}}{a}$ દ્વારા દર્શાવેલ છે. જ્યાં, $\rho$ એ વિદ્યુતીય અવરોધકતા છે. તો અવરોધકતાને વ્યસ્ત વિદ્યુત વાહકતા $\sigma$ નું પારિમાણિક સૂત્ર શું થાય$?$
$A, B, C$ અને $D$ એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ $AD = C\, ln\, (BD)$ સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે?