$O_2$ $H_2O_2$ $O_3$
જેમ બંધ ક્રમાંક ની સંખ્યા વધુ તેમ બંધલંબાઇ ઓછી. આથી બંધ લંબાઇનો ક્રમ: ${O_3} < {O_2} < {H_2}{O_2}$
કથન $A$ : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે.
કારણ $R$ : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.