$(I)\, SF_4$ $(II)\, OSF_4$ $(III)\, H_2CSF_4$
વિધાન $I :$ $o-$ નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે.
વિધાન $II:$ $o-$ નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ (અણુઓ/આયનો) | સૂચિ $II$ (મધ્યસ્થ અણુ પર $e ^{-}$ ના અબંધકારક યુગમોની સંખ્યા) |
$A$ $IF_7$ | $I$ ત્રણ |
$B$ $ICl^{-}_4$ | $II$ એક |
$C$ $XeF_6$ | $III$ બે |
$D$ $XeF_2$ | $IV$ શૂન્ય |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો: