$\oint {\vec B} .d\vec A\, = \,0$ નું કારણ કયું હશે ?
  • A
    બધે ચુંબકીયક્ષેત્ર શૂન્ય હોય
  • B
    એકાકી ચુંબકીય ધ્રુવો મળે નહીં
  • C
    ચુંબકીયક્ષેત્રરેખાઓ છેદતી નથી
  • D
    પ્રવાહ ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
AIIMS 2010, Easy
Download our app for free and get startedPlay store
b
Flux of certain closed surface is zero and so it tells that net magnetic charge is equal to zero. This is possible when there are two equal and opposite poles.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુંબકીય ફલક્સનો એકમ ..... .
    View Solution
  • 2
    $80 cm^2 $ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી તકતી $0.05Tesla$ ના ચુંબકીયક્ષેત્રમાં $2000 $ પરિભ્રમણ$/min$ થી ફરે છે,તો કેટલું $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    $60\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $30\,Ω$ અવરોધ સાથે જોડીને $100\,V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.કેટલા સમય પછી પ્રવાહ મહત્તમ પ્રવાહના $ \frac{{e - 1}}{e} \approx 63.2\% $ જેટલો થાય?
    View Solution
  • 4
    $\mathrm{m}$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $E\hat{i }$ વિદ્યુતક્ષેત્ર અને $B\hat{k}$ ચુંબકીયક્ષેત્ર ની અંદર બિંદુ $\mathrm{P}$ થી બિંદુ $\mathrm{Q}$ તરફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $P$ અને $Q$ બિંદુ આગળ કણનો વેગ અનુક્રમે $v\hat i$ અને $-2 v \hat j$ છે. તો નીચે આપેલા ચાર વિધાન $(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D})$ માથી ક્યાં સાચા પડે?

    $(A)$ $\mathrm{E}=\frac{3}{4}\left(\frac{\mathrm{mv}^{2}}{\mathrm{qa}}\right)$

    $(B)$ $\mathrm{P}$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રને કારણે થતાં કાર્યનો દર $\frac{3}{4}\left(\frac{\mathrm{mv}^{3}}{\mathrm{a}}\right)$

    $(C)$ $\mathrm{Q}$ બિંદુ આગળ બંને ક્ષેત્રને કારણે થતાં કાર્યનો દર શૂન્ય થાય.

    $(D)$ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ બિંદુ આગળ મળતા કોણીય વેગમાનના મૂલ્યનો તફાવત $2 mav$ થાય.

    View Solution
  • 5
    લાંબા સોલેનોઈડમાંથી. જમણી બાજુ સતત ઝડપ ધરાવતો એક ચુંબક પસાર થાય છે. અહીં સોલેનોઈડ સથા ગેલ્વેનો મીટરને જોડલ છે. તો ક્યો ગ્રાફ $\theta$ ડિફલેક્શન $t$ સમયે તફાવત દર્શાવે છે ?
    View Solution
  • 6
    આપેલ ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}$ મુજબ આપેલ છે. અહીં સળીયાનાં લંબાઈ $5\,m$ તથા તેને $y$ - અક્ષથી $x$ - અક્ષની બાજુમાં અચળ વેગ  $1 \;ms ^{-1}$ થી ખસેડવામાં આવે છે. તો સળીયા પ્રેરીત $emf ........V$
    View Solution
  • 7
    ટ્રાન્સફોર્મરનાં ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કોના પર આધારિત નથી.
    View Solution
  • 8
    પાવર ટ્રાન્સમિશન લાઇનમાં, $4000$ આંટા ધરાવતા પ્રાયમરી કોઈલવાળા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરને $2300 \,V$ જેટલા વૉલ્ટેજે ઈનપુટ પાવર પુરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ $230\,V$ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી રાખવી જોઈએ?
    View Solution
  • 9
    $0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્‍લકસ ______ હશે.
    View Solution
  • 10
    ટ્રાન્સફોર્મરનો કોર લેમીનેટેડ કરવાથી...
    View Solution