ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો
  • A
    ઉપરના વાતાવરણમાં ડાયઓક્સીજનના ઉપયોગથી ફોટોકેમિકલ પ્રક્રિયા દ્વારા ઓઝોન બને છે
  • B
    ડાયઓક્સિજન સાથે સંકળાયેલો ઓઝોન વધુ સક્રિય છે 
  • C
    ઓઝોન એ પ્રતિચુંબકીય છે જ્યારે ડાયઓક્સિજન અનુચુંબકીય છે
  • D
    ઓઝોનદ્વારા ગામા-વિકિરણોના શોષણ થી પૃથ્વી ઉપરના સજીવોનું રક્ષણ કરે છે
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H _4 P _2 O _7,\left( HPO _3\right)_3$ અને $P _4 O _{10}$ માં $P - O$ - $P$ બંધોની સંખ્યા અનુક્રમે શોધો.
    View Solution
  • 2
    મંદ $HCl$ ના દ્રાવણને ગરમ કરી ...... $\%$ થી વધુ સાંદ્ર બનાવી શકાય નહિ.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યાં સંયોજનને ગરમ કરતા એમોનિયા મળતો નથી ?
    View Solution
  • 4
    નીચેનામાથી ક્યો પદાર્થ એસિડીક છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો ઘટક જાણીતો નથી?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 7
    પ્રબળ ક્ષાર કયો છ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યા આયનોની જોડીમાં બંને ઘટકો  $S - S$ ધરાવે છે ?
    View Solution
  • 9
    $HCl$ ના દ્રાવણમાં ઓક્સિડેશન દ્વારા ક્લોરીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?
    View Solution
  • 10
    સાંદ્ર $HNO _3$ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?
    View Solution