Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ નીં મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતાં રંગહીનવાયુ મુક્ત કરે છે જે $(i)$ બેરીટા જળ ટર્બીંડીટી અને $(ii)$ એસિડીક ડાયક્રોમેટ દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?
આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં તેમના સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનો નીચેનામાંથી કેવા હોય છે?