ઓકિસજનની ઘનતા હાઇડ્રોજન વાયુ કરતાં $16$ ગણી છે,સમાન કદના હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ કરવામાં આવે છે, મિશ્રણમાં અને હાઇડ્રોજનમાં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પર્વત તરફ ગતિ કરતો કારનો ચાલક $600 \,Hz$ આવૃતિનો હોર્ન વગાડે છે. કારની ઝડપ $30 \,m / s$ છે. અને હવામાં અવાજની ઝડપ $330 \,m / s$ હોય, તો ચાલક દ્વારા સંભળાતા પરાવર્તીત અવાજની આવૃતિ ......... $Hz$ છે.
    View Solution
  • 2
    તરંગનું સમીકરણ $Y = 7 \,sin \,\left( {7\pi \,t\, - 0.04\pi x\; + \,\frac{\pi }{3}} \right)$ હોય,તો તરંગની ઝડપ કેટલી ...... $m/sec$ થાય?
    View Solution
  • 3
    કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
    View Solution
  • 4
    ટોય કાર જે $5\, m/s$ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર $5\, $ સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ હોય તો, ટોય કારે કેટલા $Hz$ ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?
    View Solution
  • 5
    $A$ અને $B$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે, સ્વરકાંટા $A$ ની આવૃત્તિ $320 \,Hz$ છે. $B$ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $4$ પ્રતિ સેકન્ડ થાય છે,તો $B$ સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 6
    $12$ મી લાંબી દોલિત દોરીમાં તરંગની ઝડપ $48 \,m / s$ છે. તો .......... $cps$ આવૃતિએ તે અનુનાદ કરશે?
    View Solution
  • 7
    નિચેનામાંથી ક્યું વિધેય $y$ માટે કદી પ્રસ્તુત તરંગ દર્શાવી ન શકે ?

    $(a)$ $\left(x^2-v t\right)^2$

    $(b)$ $\log \left[\frac{(x+v t)}{x_0}\right]$

    $(c)$ $e^{\left\{-\frac{(x+v t)}{x_0}\right\}^2}$

    $(d)$ $\frac{1}{x+v t}$

    View Solution
  • 8
    $500 \,Hz$ ની આવૃતિ વાળા સાઈન તરંગની ઝડપ $350 \,m /s$ છે. એક નિશ્ચિત બિંદુએ $1 \,m$ સ્થાનાંતરનો કળા તફાવત કેટલો હશે.
    View Solution
  • 9
    $1\;m$ લંબાઇની ઓપન પાઇપમાં $\leq 1000$ ની આવૃતિ ધરાવતા ઓવરટોન કેટલા હોય? હવામાં ધ્વનિની ઝડપ $330 \,m / s$ છે.
    View Solution
  • 10
    સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
    View Solution