આવૃતિ \((v) = 1368\, kHz = 1368 \times 10^3 \,Hz = 1368 \times 10^3 \,s^{-1}\)
\(\lambda \, = \frac{c}{v}\,\,\,\,\,\therefore \,\,\, = \,\,\frac{{3\, \times {{10}^8}\,m{s^{ - 1}}}}{{1368\, \times \,{{10}^3}\,{s^{ - 1}}}}\,\,\,\therefore \,\,\lambda \,\, = \,\,219.3\,m\)
$(A)$ વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે.
$(B)$ ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે.
$(C)$ આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે.
$(D)$ નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.
$(A)$ ઈલેક્ટ્રોનની ગતિકીય ઊર્જા $\propto \frac{ Z ^{2}}{ n ^{2}}$
$(B)$ ઈલેક્ટ્રોનનાં વેગ $(v)$ નો અને મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ નો ગુણાંક (product) $'vn'$ $\propto Z ^{2}.$
$(C)$ કક્ષામાં ઈલેક્ટ્રૉન નાં પરિભ્રમણ (revolution) ની આવૃત્તિ $\propto \frac{ Z ^{3}}{ n ^{3}}$
$(D)$ ઈલેક્ટ્રૉન ઉપર લાગતા આકર્ષણનાં કુલંબિક બળો $\propto \frac{ Z ^{3}}{ n ^{4}}$
નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.