$(A)$ વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે.
$(B)$ ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે.
$(C)$ આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે.
$(D)$ નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.
$\Rightarrow(B),(C),(D)$ correct
$R$: સમભારીય($isobars$) માં પ્રોટ્રૉનનો સરવાળો અને ન્યુટ્રૉનનો સરવાળો હંમેશા જુદો જુદો હોય છે.
$(h = 6.63 \times 10^{-34}\,Js)$