સૌથી મોટો કોષ $=........Q........$
સૌથી લાંબો કોષ $= .......R.......$
ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?
કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
$(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
$(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |