ઓપ્ટિકલ ફાઈબર દ્વારા થતાં ટેલિકમ્યુનિકેશન માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
  • A
    ઓપ્ટિકલ ફાયબરમાં એક પ્રકારના કોર માટે અનુકૂળ ક્લેડિંગ હોય છે. 
  • B
    ઓપ્ટિકલ ફાયબર અલગ અલગ વક્રીભવનાંકનો હોય શકે 
  • C
    ઓપ્ટિકલ ફાયબર પર બહારથી વિદ્યુતચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે છે
  • D
    ઓપ્ટિકલ ફાયબરમાં થતો વ્યય ખૂબ જ ઓછો હોય છે
AIEEE 2003, Easy
Download our app for free and get startedPlay store
c
(c) In Optical fiber cables electromagnetic Interference is a common noise that originates with the basic properties of electromagnetism. Magnetic field lines generate an electrical current as they cut across conductors. The flow of electrons in a conductor generates a magnetic field that changes with the current flow. since current does cut across the conductor. Fiber optics are subject to electromagnetism since signals are transmitted as light instead of current.As Fluctuations in the induced magnetic field outside a conductor carry the same information as the current passing through the conductor so optical fiber cables are not subject to electromagnetic interference from outside.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AM $ તરંગનો મહત્તમ એમ્પ્લિટયુડ $90 V$  અને લઘુત્તમ એમ્પ્લિટયુડ $10 V$ છે. $AM$ તરંગનો મૉડ્યુલેશન અંક કેટલા ........$\%$ થાય?
    View Solution
  • 2
    બે કમ્પ્યૂટર વચ્ચે થતી માહિતીની આપ-લે ........ સિગ્નલ દ્વારા થાય છે ?
    View Solution
  • 3
    ઑપ્ટિકલ ફાઇબર દ્વારા થતાં સંદેશા વ્યવહારને અનુલક્ષીને નીચેના પૈકી ...... વિધાન સાચું નથી.
    View Solution
  • 4
    કોઈ ચોક્કસ સ્થાને (સ્ટેશને) ટીવી ટ્રાન્સમીશન ટાવરની ઊંચાઈ $100 \,m$ છે. તેની કવરેજ અવધિ ત્રણ ગણી કરવી હોય તો ટાવરની ઊંચાઈ ..........$m$ સુધી વધારવી પડશે.
    View Solution
  • 5
    માઇક્રોફોનના આઉટપુટમાં મળતું સિગ્નલ ........ પ્રકારનું હોય છે.
    View Solution
  • 6
    એક $TV$ ટ્રાન્સમિટરના એન્ટેનાની ઉંચાઈ $100 m$ છે. આ ટ્રાન્સમિટર કેટલા ક્ષેત્રફળ ધરાવતાં કાર્યક્રમોનું પ્રસારણ કરી શકશે ? $ (R = 6.4 \times 10^{6} m)$
    View Solution
  • 7
    કોઈ એક તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5\,\, sin\,\, (2\pi \times  5 \times 10^{3}) t) sin\,\, (31.4 × 10^{6}) t\,\, volt$ મુજબ છે.આપેલ $AM $ તરંગમાં નીચે દર્શાવેલ કઈ આવૃત્તિ ગેરહાજર હશે ?
    View Solution
  • 8
    ઓપ્ટિકલ ફાઇબરમાં મુખ્યત્વે શેના દ્વારા ઊર્જા ક્ષીણ થાય છે?
    View Solution
  • 9
    એક ટ્રાન્સમીટિંગ એન્ટેના દ્વારા $12.8 km$ વિસ્તારમાં પ્રસારણ થાય છે, તો આ એન્ટેનાની ઉંચાઈ......$m$ શોધો. (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 km$)
    View Solution
  • 10
    વિધાન $-1$ : વિદ્યુતચુંબકીય તરંગનું આયનોસ્ફિયરમાં યોગ્ય ઊંચાઈ પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરીને શોર્ટવેવ પ્રસરણ મેળવી શકાય છે.

    વિધાન $-2$ : આયનોસ્ફિયરનો વક્રીભવનાંક વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિથી સ્વતંત્ર હોય

    View Solution