Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $3\,kHz$ આવૃત્તિનું સંદેશા સિગ્નલ $1.5\,MHz$ આવૃત્તિના કેરિયર સિગ્નલું મોડ્યુલેશન કરવા માટે વપરાય છે. એમિપ્લટ્યુડ મોડ્યુલેશન પામેલ તરંગના બેન્ડની પહોળાઈ (બેન્ડ વીડથ) $........$ છે.
$1.5 MHz$ અને $50V$ કંપવિસ્તાર ધરાવતા કેરિયર તરંગ દ્વારા $10 kHz$ નું $50\%$ મોડયુલેશન કરવામાં આવે છે,તો લોવર સાઇડ બેન્ડ અને અપર સાઇડ બેન્ડ આવૃત્તિ કેટલી થાય?
એક $sinusoidal$ વોલ્ટેજનું એમ્પિલટયુડ મોડયુલેશન કરવામાં આવે છે.પરિણામી એમ્પિલટયુડ મોડયુલેશન તરંગને અનુક્રમે મહતમ અને ન્યુનતમ કંપવિસ્તાર $120\,V$ અને $80\,V$ છે. દરેક સાઈડબેન્ડનો કંપવિસ્તાર $...........\,V$ થશે.