ઓપ્ટિકલ લેન્સમા ખામી કોની મદદ વડે અવલોકી શકાય છે ?
  • A
    ફ્રેશ્નેલનો દ્વિ-પ્રિઝમ
  • B
    ન્યુટનની રીંગ
  • C
    યંગનો બે સ્લિટનો પ્રયોગ
  • D
    લ્યોર્ડના એકલ અરિસાનો પ્રયોગ
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

Imperfection in optical lenses can be observed with the help of Fresnel's Biprism.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એકક $590\; nm$ તરંગ લંબાઈવાળો અને બીજ અજ્ઞાત મૂલ્યની તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગની ડબલ સ્લિટને પ્રકાશિત કરે છે. તેના કારણે પડદા પર બે પ્રકારની વ્યતિકરણ ભાત સંપાત થાય છે. બંને પ્રકારનાં મધ્યસ્થ અધિક્તમ એકબીજા પર સંપાત થાય છે. તથા $590 \;nm$ તરંગલંબાઈવાળા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા એ અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશની યોથી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. તો અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત $\lambda$ છે. ત્યાં પરીણામી તીવ્રતા $k $ જેટલી છે.હવે જે બિંદુએ પથ તફાવત $ \frac{\lambda }{4} $ હોય ત્યાં પરીણામી તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 3
    કોઈ ઓરડામાં થઈ રહેલી વાતચીત ઓરડાની બહાર રહેલો કોઈ માણસ સાંભળી શકે છે કારણ કે.....
    View Solution
  • 4
    સાબુનો પાતળો પરપોટો રંગબેરંગી દેખાવાનું કારણ નીચેનામાથી કયું છે?
    View Solution
  • 5
    યંગના પ્રયોગમાં $t$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું $n$ શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય તો તકતીની જાડાઈ $t$ કેટલી હશે?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $6000 Å $ તરંગલંબાઇવાળો પ્રકાશ વાપરવામાં આવે છે.પડદા પરના $P$ બિંદુએ ત્રીજી અપ્રકાશિત શલાકા રચાય છે,તો પથ તફાવત $S_1P -S_2P$ માઇક્રો મીટરમાં કેટલો થાય?
    View Solution
  • 7
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં સ્લિટની પહોળાઈ ઓનો ગુણોત્તર $ 1:25$ છે. તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો. 
    View Solution
  • 9
    $200\, cm$ જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $500\, nm$ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 10
    $0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution