Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશ કાચની પ્લેટ ($\mu$ = $1.5$) પર એવી રીતે આપાત થાય છે કે જેથી વક્રીભવન ખૂણો $60^o$ બને. કાળો પટ્ટો $ 6000 \,Å $ તરંગલંબાઈને અનુલક્ષીને અનુભવવામાં આવે છે. જો કાચની પ્લેટની જાડાઈ $1.2 \times\, 10^{-3 }\,mm$ હોય તો વ્યતિકરણ પટ્ટાનો ક્રમ શોધો.
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.4\; mm$ માલૂમ પડે છે. જો આખું ઉપકરણ તેની ભૌમિતિક રચના બદલ્યા વગર $4/3$ વક્રીભવનાંકના પાણીમાં ડૂબાડવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ કેટલી થશે?
$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) $24.4 \,cm$ છે. જો $2440 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.
યંગનાં બે સ્લિટ (ડબલ સ્લિટ પ્રયોગ) માં $2\, mm$ અંતરે આવેલી બે સ્લિટ થી એક મીટર અંતરે પડદો ગોઠવવામાં આવ્યો છે. જ્યારે $500\, nm$ તરંગલંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર ...........$mm$ હશે.