MCQ
$|cos x| = cos x - 2 sin x$ નો ઉકેલ ......... .
  • A
    $x = n\pi$
  • B
    $x = n\pi + \frac{\pi}{4}$
  • $x = (2n + 1)\pi + \frac{\pi}{4}$
  • D
    $x = n\pi + (-1)^n \frac{\pi}{4}(n \in I)$

Answer

Correct option: C.
$x = (2n + 1)\pi + \frac{\pi}{4}$
C

અહિ, $|cos x| = cos x - 2 sin x$

$cos x \geq 0$ તો $cos x = cos x - 2 sin x$

$\Rightarrow 2 sin x = 0$

$\Rightarrow sin x = 0 \Rightarrow x = 2n \pi$ અને

$cos \leq 0$ તો $-cosx=cosx-2sinx$

$\Rightarrow 2 sin x = 2 cos x$

$\Rightarrow \frac{sin x}{cos x} = 1 \Rightarrow tan x = 1$

$\Rightarrow x = \frac{\pi}{4} \Rightarrow x = 2n\pi + \frac{\pi}{4}$

અહી, $x = (2n + 1) \pi + \frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a$ એ વાસ્તવિક હોય તો , $(z + a)(\bar z + a)$= . . . .
જો $z = x + iy$ અને $|z - zi|\, = 1 $ તો
આપેલ $A(1, 1)$ અને કોઈ રેખા $AB$ એ $x-$ અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે જો $AC$ એ  $AB$ ને લંબ અને $y-$ અક્ષને બિંદુ $C$ માં સ્પર્શે તો $BC$ ના મધ્યબિંદુ $P$ નું બિંદુપથ સમીકરણ મેળવો 
રેખા $4x + 3y + 5 = 0$ ને સમાંતર, વર્તૂળ $x^2 + y^2 - 6x + 4y = 12$ ની સ્પર્શક રેખાઓ :
જો $z_1$ , $z_2$ , $z_3$ , $\omega $, $z_0$ , $z'_0$ એવા સંકર સમતલ પરના બિંદુઓ છે કે જેમાંથી કોઈ પણ $3$ રેખિય નથી તથા $Arg\left( {\frac{{\omega  - {z_1}}}{{{z_2} - {z_3}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_2}}}{{{z_3} - {z_1}}}} \right) = Arg\left( {\frac{{\omega  - {z_3}}}{{{z_1} - {z_2}}}} \right) = \frac{\pi }{2}$ અને $z_1$ , $z_2$ , $z_3$ માટે સમીકરણ $|z -z_0|$ = $R_1$ , $z_2$ , $\omega $ , $z_3$ માટે સમીકરણ $|z -z_0 '| = R_2$ હોય તો  $\frac{{{R_1}}}{{{R_2}}}$ ની કિમત મેળવો 
જો $y = (1 + \tan A)(1 - \tan B)$ કે જ્યાં  $A - B = \frac{\pi }{4}$, તો ${(y + 1)^{y + 1}} = . . .$
જો સમીકરણ ${x^2} + px + q = 0$ ના બીજ  $\alpha $ અને $\beta $ છે અને સમીકરણ ${x^2} - xr + s = 0$ ના બીજ  ${\alpha ^4},\,{\beta ^4}$, હોય તો સમીકરણ ${x^2} - 4qx + 2{q^2} - r = 0$ ના બીજ . . . .
$(1.0002)^{3000}$ નું આંશિક મૂલ્ય મેળવો.
પરવલય $y^2 + 2y + x = 0$ નું શિરોબિંદુ કયા ચરણમાં હોય ?
એક લંબચોરસ સીટના પરીમાણ $(2m - 1)×(2n - 1)$ છે,(કે જ્યાં $m > 0,n > 0)$ .જો લંબચોરસની બાજુને લંબ દોરી તેને એકમ ક્ષેત્રફળ વાળા ચોરસમાં રૂપાતંર કરવામા આવે તો જેની બાજુઓ અયુગ્મ એકમ લંબાઇ ધરાવતી હોય તેવા લંબચોરસની સંખ્યા મેળવો.