ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
  • A
    રહોમ્બીક સલ્ફર
  • B
    મોનોક્લીનીક સલ્ફર
  • C
    પ્લાસ્ટી સલ્ફર
  • D
    પ્રીઝમેટીક સલ્ફર
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઝેનોનનું કયું સંયોજન યોગ્ય નથી?
    View Solution
  • 2
    $SO_3$ અણુમાં સલ્ફર પરમાણુની કક્ષકોનુ સંકરણ જણાવો.
    View Solution
  • 3
    ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?
    View Solution
  • 4
    નાઇટ્રોજન $(I)$ ઓક્સાઇડ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 5
    પરઝેન્થેટ આયન $(XeO_6^{4-})$ ને સંબંધિત સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 6
    વધતા પરમાણુ સાથે હેલોજનની નીચેના કયા ગુણધર્મોમાંની સંખ્યામાં વધારો થાય છે?

    $(I)$ આયનીકરણ ઉર્જા       $(II)$ આયનીય ત્રિજ્યા

    $(III)$ $X_2$ ની બંધ ઉર્જા     $(IV)$બાષ્પીભવન એનથાલ્પી

    View Solution
  • 7
    $-30\,^oC$ તાપમાને નીચેનામાંથી ક્યા બે વાયુઓના ઇક્વીમોલર નું મિશ્રણ વાદળી પ્રવાહી આપશે?
    View Solution
  • 8
    $K_2CS_3$ ને પોટેશિયમ ...... કહે છે.
    View Solution
  • 9
    નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
    View Solution
  • 10
    નીચેનામાંથી કઇ ધાતુ સાંદ્ર સાથે ની પ્રક્રિયા દરમ્યાન નિષ્ક્રિય બને છે?
    View Solution