નીચેનામાંથી $PCl _{5}$ માટે ખોટું વિધાન ઓળખો.
  • Aઆ અણુમાં ફોસ્ફરસની કક્ષકોની ફેરગોઠવણી થઈ અને $sp ^{3} d$ સંકરણ થશે.
  • B$PCl _{5}$ અણુની ભૂમિતિ ત્રિકોણીય દ્વિપિરામિડલ
  • C$PCl _{5}$ માં બે અક્ષીય (axia) બંધો અને ત્રણ નિરીક્ષીય (equatorial) બંધો કરતાં પ્રબળ હોય છે
  • D$PCl _{5}$ ના ત્રણ નિરીક્ષીય બંધો સમતલ પર ગોઠવાયેલા હોય છે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
c
In \(PCl _{5}\), axial bonds are weaker than equatorial.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે પોટેશિયમ ક્રોમેટના  દ્રાવણની વધુ પડતા મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શુ બનશે ? 
    View Solution
  • 2
    હાઇ વોલ્ટેજ જનરેટરમાં વાયુરૂપ અવાહક તરીકે શાનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 3
    નીચેનાામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution
  • 5
    શરીરમાં ફ્લોરોસીસ નામનો રોગ વધુ માત્રામાં ફ્લોરીન સાથે ...... ની સાથે પ્રક્રિયાથી થાય છે.
    View Solution
  • 6
    $NO_3^-$ માં $N$ પરમાણુ પર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે .......... છે.
    View Solution
  • 7
    $P{H_3}$ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં ડાયપ્રોટીક એસિડની એસિડિકતા ......... ક્રમમાં વધે છે 
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

    $H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

    વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ સાથે મેચ કરી આપેલા કોડનો ઉપયોગ કરી જવાબ આપો.
    કોડ લીસ્ટ $I$  કોડ લીસ્ટ $I$ 
    $(A)$ $XeF_4$ $(1)$ ડીસ્ટટ્રેડઅષ્ટફલકીય        
    $(B)$ $XeF_6$ $(2)$ ચતુષફલકીય
    $(C)$ $XeO_3$ $(3)$ સમતલીય ચોરસ
    $(D)$ $XeO_4$ $(4)$ ત્રિકોણીય
          પિરમીડલ
    View Solution