Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\,M\,CH _{3} COOH$ ના $50\,mL$ નું $0.1\,M\,NaOH$ વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે $25\, mL\, NaOH$ ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની $pH$ $.......\,\times \,10^{-2}$ થશે. (પૂર્ણાંક જવાબ)
(આપેલ : $\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)$
$CaF _{2}$ ની $310 \,K$ એ પાણીમાં દ્રાવ્યતા $2.34 \times 10^{-3} \,g / 100 mL$ છે. તો $CaF _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર ......... $\times 10^{-8}( mol / L )^{3}$ છે.