$2C_8H_{18}$ $_{(g)}$ + $25O_2$ $_{(g)}$ $\rightarrow$ $16CO_2$$_{(g)}$ + $18H_2O$ $_{(g)}$
દહન દરમિયાન ઉષ્મા ઉદ્ભવે \(\Delta H < 0\) થાય. વાયુના અણુ વધે છે, તેથી કદ વધે
\(\Delta S > 0\) થાય.
લિસ્ટ $I$ (સમીકરણો) |
લિસ્ટ $II$ (પ્રક્રમનો પ્રકાર) |
$A. \,\,K_p > Q$ | $(i)$ બિન સ્વયંભૂ |
$B.\,\,\Delta G^o < RT ln Q$ | $(ii)$ સંતુલન |
$C.\,\,K_p = Q$ | $(iii)$ સ્વયંભૂ અને ઉષ્માશોષક |
$D.\,\,T>\frac{{\Delta H}}{{\Delta S}}$ | $(iv)$ સ્વયંભૂ |