અનુકૂળ જોડ પસંદ કરો. 

લિસ્ટ $I$ (સમીકરણો)

લિસ્ટ $II$ (પ્રક્રમનો પ્રકાર)

$A. \,\,K_p > Q$ $(i)$ બિન સ્વયંભૂ
$B.\,\,\Delta G^o < RT ln Q$ $(ii)$ સંતુલન
$C.\,\,K_p = Q$ $(iii)$ સ્વયંભૂ અને ઉષ્માશોષક
$D.\,\,T>\frac{{\Delta H}}{{\Delta S}}$ $(iv)$ સ્વયંભૂ
  • A$A - (i), B - (ii), C - (iii), D - (iv)$
  • B$A - (iii), B - (iv), C - (ii), D - (i)$
  • C$A - (iv), B - (i), C - (ii), D - (iii)$
  • D$A - (ii), B - (i), C - (iv), D - (iii)$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
c
When \(K _{ p }\,>\, Q\), rate of forward reaction \(\,>\,\) rate of backward reaction.

\(\therefore\) Reaction is spontaneous

When \(\Delta G ^{\circ}\,<\, RT \ln Q , \Delta G ^{\circ}\) is positive, reverse reaction is feasible, thus reaction is nonspontaneous.

When \(K_p=Q\), rate of forward reaction \(=\) rate of backward reaction

\(\therefore\) Reaction is in equilibrium.

When \(T \Delta S \,>\,\Delta H , \Delta G\) will be negative only when \(\Delta H\) is positive.

Thus, the reaction is spontaneous and endothermic.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થની આંતરિક ઉર્જા શું હશે ?
    View Solution
  • 2
    કોઈ વાયુના પાંચ મોલને શ્રેણીમાં થતા ફેરફારના ઘટનાક્રમમાં મૂકવામાં આવેલ છે. જે નીચે આપેલા આલેખ વડે દર્શાવી શકાય છે, તો આ આલેખમાં $A$ $\rightarrow$ $B$, $B$ $\rightarrow$ $C$ અને $C$ $\rightarrow$ $A$ અનુક્રમે શું હશે ?
    View Solution
  • 3
    $27^o$ તાપમાને પાણીનું વાયુમાં રૂપાંતર કરતાં એન્થાલ્પીમાં થતો ફેરફાર $30\, KJ/mol $છે. તો તેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ......$J/mol\, K$ હશે.
    View Solution
  • 4
    એક બંધ પ્રણાલીમાં દ્વિઆણ્વિય આદર્શ વાયુ માટે નીચે આપેલા આલેખો પૈકી કયો ઊષ્માગતિશાસ્ત્રના વિવિધ પરિમાણો વચ્ચેનો સાચો સંબંધ વર્ણવતો નથી? 
    View Solution
  • 5
    $CO_{2(g)}, CO_{(g)}$ અને $H_2O_{(g)}$ માટે $\Delta H_f^o$ અનુક્રમે$ -393.5, {-1}10.5$ અને $-241.8\,kJ $મોલ$^{-1}$ છે. $CO_{2(g)} + H_{2(g)} \rightarrow CO_{(g)} + H_2O_{(g)}$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો હશે ?
    View Solution
  • 6
    નીચેના પૈકી કયો અવસ્થા વિધેય નથી ?
    View Solution
  • 7
    $25^{\circ} C$ એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં $\Delta G ^{\circ}$ નું મૂલ્ય $17.37\, kJ$ $mol ^{-1}$ છે. તો $E _{\text {cell }}^{\circ}$ ($V$ માં) ........ $\times 10^{-2}$ થાય.

    $\left(1 F =96,500\, C\, mol ^{-1}\right)$

    View Solution
  • 8
    આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન તેના
    View Solution
  • 9
    $C{H_4}\, + \,\,\frac{1}{2}{O_2}\,\, \to \,\,C{H_3}OH$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ($\Delta H$) ઋણ છે. જો $CH_4$ અને $CH_3OH$ દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ છે તો કયો સંબંધ સાચો છે ?
    View Solution
  • 10
    એક મોલ બિન આદર્શ વાયુ અવસ્થાનો ફેરફાર તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0\,L $ વાતાવરણ સાથે થાય છે.$ (2.0 \,atm, 3.0\,L, 95\,K\,)$ $\rightarrow$ $(4.0\, atm, 5.0\,L, 245\,K) $ તો પ્રક્રિયાનો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) $ લીટર વાતાવરણમાં કેટલો થશે ?
    View Solution