$\overrightarrow{ p }$ ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી $r$ અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે ($r >>$ ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,$\varepsilon_{0}$ મુક્ત અવકાશની પરમિટિવિટી)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ બાજુવાળા સમઘન $(A\,B\,C\,D\,E\,F\,G\,H)$ ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કેન્દ્ર $O$ થી $L$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $BGFC$ માંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું હશે?
$a$ ત્રિજ્યાનો હોલ ધરાવતી એક પાતળી તકતીની ત્રિજ્યા $b = 2a$ છે.જેના પર એકસમાન ક્ષેત્રિય વિજભાર ઘનતા $\sigma$ છે. જો તેના કેન્દ્રથી $h(h < < a)$ ઊંચાઈ પર વિદ્યુતક્ષેત્ર $Ch$ મુજબ આપવામાં આવે છે. તો $C$ કેટલો હશે?
$R$ ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતર આગળ છે. $h$ નું મૂલ્ય હશે.
બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ હવામાં એકબીજાથી $50\, cm$ અંતરે આવેલા છે. અને અમુક ચોકકસ બળથી આંતરક્રિયા કરે છે હવે સમાન વિદ્યુતભારો જેની સાપેક્ષ પરિમિટિવિટિ $5$ હોય તેવા તેલમાં મૂકવામાં આવે છે. જો તેમના વચ્ચેનું આંતર બળ સમાન હોય તો તેલમાં અંતર ........ $cm$ છે.
એક ધન ધાતુના ગોળા પાસે $+ 3Q$ વિદ્યુતભાર છે. જે $-Q$ વિદ્યુતભાર વાળા સુવાહક ગોળીય કવચને સમકેન્દ્રિત છે. ગોળાની ત્રિજ્યા $a$ અને ગોળીય કવચની $b$ છે. $(b > a)$. કેન્દ્રથી $R$ અંતર આગળ $(a < R < b) \,f$ વિદ્યુતક્ષેત્ર ....... છે.
એક વિજભારિત કણ ($m$ દળ અને $q$ વિજભાર) $X$ અક્ષ દિશામાં $V _{0}$ વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે $\overrightarrow{ E }=- E \hat{ j }$ જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે $x = d$ સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. $x > d$ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?