$P- N$  જંકશન ફોરવર્ડ બાયસ હોય, ત્યારે .....
  • Aબેટરીનો ધન ધ્રુવ $P-N $ જંકશનના $ P$  વિભાગ સાથે જોડેલ હોય છે અને ડેપ્લેશન વિસ્તાર પહોળો હોય છે.
  • Bબેટરીનો ધન ધ્રુવ $ P- N$  જંકશનના $N $ વિભાગ સાથે જોડેલ હોય છે અને ડેપ્લેશન સ્તર પહોળો હોય છે.
  • Cબેટરીનો ધન ધ્રુવ જંકશનના $N $ વિભાગ સાથે જોડેલ હોય છે. અને ડેપ્લેશન વિસ્તાર પાતળો હોય છે.
  • Dબેટરીનો ધન ધ્રુવ જંકશનના $P $ વિભાગ સાથે જોડેલ હોય છે અને ડેપ્લેશન વિસ્તાર પાતળો હોય છે.
AIPMT 2011, Easy
Download our app for free and get startedPlay store
d
In forward biasing, the positive terminal of the battery is connected to \(p-\)side and the negative terminal to \(n-\)side of \(p-n\) junction. The fmward bias voltage opposes the potential barrier. Due to it, the depletion region becomes thin.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રિવર્સ બાયસ $PN$ જંક્શનમાં ડીપ્લીશન સ્તરના મધ્યમાં ... 
    View Solution
  • 2
    સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
    View Solution
  • 3
    $P-N$  જંકશનનો પોટેન્શિયલ બેરિયર $0.6 V$  છે.ડિપ્લેશન સ્તરની જાડાઇ $1\mu m$ છે,તો વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 4
    કોમન એમિટર એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન $50, $ ઇનપુટ અવબાધ  $100\;\Omega$ અને આઉટપુટ અવબાધ $200\;\Omega$ છે. એમ્પ્લિફાયરનો પાવર ગેઇન કેટલો થશે?
    View Solution
  • 5
    જ્યારે સિલિકોનમાં આર્સેનિકની અશુધ્ધિ ઉમેરવામાં આવે તો પરિણામી પદાર્થ કેવો બને?
    View Solution
  • 6
    નીચે દર્શાવેલ ગેટસના જોડાણોથી કયો ગેટ બનશે?
    View Solution
  • 7
    જ્યારે $P-N$ ડાયોડેન રિવર્સમાં જોડવામાં આવે
    View Solution
  • 8
    આકૃતિમાં $CE$ સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં $2\,k\,\Omega$ નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ $0.50\,k\,\Omega$ છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય $(gain)$ $............$ થશે.
    View Solution
  • 9
    જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......
    View Solution
  • 10
    જે ઘન પદાર્થ દર્શ્ય પ્રકાશ માટે પારદર્શક અને વાહકતા તાપમાન સાથે વધતી હોય તે પદાર્થ ....... દ્વારા રચાય છે.
    View Solution