Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$G$ જેટલો વોલ્ટેજ ગેઇન ધરાવતાં $CE$ એમ્પ્લિફાયર માટે ટ્રાન્સકન્ડકટન્સ $0.03 \;mho$ અને પ્રવાહ ગેઇન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બદલે બીજા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે જેનો ટ્રાન્સકન્ડકટન્સ $ 0.02 \;mho$ અને પ્રવાહ ગેઇન $20$ હોય, તો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
$P, Q$ અને $R$ વડે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલને મલ્ટિમિટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. $ P$ અને $Q$ વચ્ચે કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. મલ્ટિમિટરના ઋણ છેડાને $R $ સાથે અને ધન છેડાને $P$ અથવા $Q$ સાથે જોડતાં મિટર કંઇક અવરોધ દર્શાવે છે. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
સીલીકોન ટ્રાન્ઝીસ્ટરમાં $7.89\, mA$ એમીટર પ્રવાહમાં ફેરફાર કરતાં $7.8 \,mA$ કલેક્ટર પ્રવાહ મળે છે. તો બેસ પ્રવાહમાં ક્યો ફેરફાર કરતાં જરૂરી સમતુલ્ય કલેક્ટર પ્રવાહ મળે ?
એક કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેકટરને અચળ $ V_C=2\;V$ પર એવી રીતે રાખેલ છે કે જેથી બેઝ પ્રવાહમાં $100 \;\mu A$ થી $300\;\mu A$નો ફેરફાર કરતાં કલેકટર પ્રવાહમાં $10 \;mA$ થી $20\; mA$ નો ફેરફાર મળે છે. પ્રવાહ ગેઈન કેટલો હશે?