એક કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેકટરને અચળ $ V_C=2\;V$ પર એવી રીતે રાખેલ છે કે જેથી બેઝ પ્રવાહમાં $100 \;\mu A$ થી $300\;\mu A$નો ફેરફાર કરતાં કલેકટર પ્રવાહમાં $10 \;mA$ થી $20\; mA$ નો ફેરફાર મળે છે. પ્રવાહ ગેઈન કેટલો હશે?
A$50$
B$75$
C$25$
D$100$
AIPMT 2011, Medium
Download our app for free and get started
a Current gain, \( \beta=\frac{\Delta I_{C}}{\Delta I_{B}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$npn$ અથવા $pnp$ ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક $+ve$ અને $-ve$ ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ $2$ એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો $pnp$ ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?
નીચેની આકૃતિમાં $A$ અને $B$ એ ઈનપુટ્સ અને $C$ આઉટપુટ દર્શાવતો લોજીક ગેટ પરિપથ છે. $A, B$ અને $ C $ ના કોલ્ટેજ તરંગ સ્વરૂપો બીજી આકૃતિમાં નીચે દર્શાવ્યા મુજબ છે, તો પરિપથમાં લોજીક ગેટ કયો હશે?
અર્ધવાહકમાં સમાન ઈલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા $6×10^8/ m^3$ છે. કેટલીક અશુદ્ધિ ઉમેરતાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9×10^{12 }/ m^3$ થાય છે. નવા હોલની સાંદ્રતા શોધો.