$P - N$  જંંકશનમાં કયા કારણસર ડેપ્લેશન સ્તર રચાય છે ?
  • A
    હોલના ડ્રિફટને લીધે
  • B
    ચાર્જ કેરિયરના ડિફયુઝને લીધે
  • C
    અશુદ્ધિના આયનોની ગતિને લીધે
  • D
    ઇલેકટ્રૉનના ડ્રિફટને લીધે
Easy
Download our app for free and get startedPlay store
b
When a \(p - n\) junction is formed, some of the free electrons in the \(n\) region diffuses across the junction and combine with holes to form negative ions. In doing so they leave behind positive ions at the donor impurity sites. Similarly, holes from \(p\) side diffuse to the \(n\) side and thus form a layer called diffusion layer at the junction.So the depletion region is caused by the diffusion of charge carriers.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૂર્ણ તરંગ $P.N$  ડાયોડ રેક્ટિફાયરમાં $1500$ $\Omega$ નો ભાર વાહક ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. ધારો કે દરેક ડાયોડને લાક્ષણિક ભાર $Rf = 10$ $\Omega$ અને $Rf = \infty $ છે. જ્યારે દરેક ડાયોડને તરંગ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તેમનો કંપન વિસ્તાર $30$ વોલ્ટ અને આવૃત્તિ $50Hz$ છે, તો $d.c.$ પાવર ઈનપુટ અને $A.C$ પાવર આઉટપુટની કિંમત અનુક્રમે ........છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો સંબંધ બુલિયન ગણિત પ્રમાણે સાચો છે?
    View Solution
  • 3
    બાયસિંગ કર્યા વગરના $p-n$ જંકશનમાં, હોલ $p-$ વિસ્તારમાંથી $n-$ વિસ્તારમાં વિસરણ (Diffuse) પામે છે કારણ કે, 
    View Solution
  • 4
    અર્ધવાહકની અવરોધકતા ........પર આધારીત છે.
    View Solution
  • 5
    એક લાઈટ એમીટીંગ ડાયોડ ($LED$) ને જેનો બેન્ડ ગેપ $1.42 \mathrm{eV}$ છે તેવા $GaAs$ અર્ધવાહક પદાર્થની મદદથી બનાવવામાં આવે છે. $LED$ માંથી ઉત્સજીત તરંગલંબાઈ............. છે.
    View Solution
  • 6
    $2.5 \;eV$ બેન્ડ-ગેપ ધરાવતા અર્ધવાહકમાંથી $p-n$ ફોટો ડાયોડ બનાવેલ છે, તે કઇ તરંગલંબાઇના સિગ્નલને પારખી શકશે?
    View Solution
  • 7
    $n-$પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,$p-$પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત)  લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.
    View Solution
  • 8
    $Ge$ અને $Na $ ની વિદ્યુતીય વાહકતા અનુક્રમેમ $\sigma_1$, અને $\sigma_2$ છે. જો આ પદાર્થને ગરમ કરવામાં આવે તો .....
    View Solution
  • 9
    ઝેનર ડાયોડમાં રીવર્સ બાયસમાં બ્રેક ડાઉન કોનાં કારણો થાય છે ?
    View Solution
  • 10
    ટ્રાન્ઝિસ્ટરના $CB$ મોડમાં જ્યારે કલેક્ટર વોલ્ટેજ $0.5$ વોલ્ટેજ જેટલો તફાવત થાય છે. ત્યારે કલેક્ટર પ્રવાહ $0.05mA$ જેટલો બદલાય છે તો, આઉટપુટ અવરોધ કેટલા .......$k\,\Omega$ હશે ?
    View Solution