\(d.c.\) લોડ પ્રવાહ \(\,\,{I_{dc}}\,\, = \,\,\frac{{{\text{2}}{{\text{I}}_m}}}{\pi }{\text{ }}\,\, = \,\,0.636{I_m}\,\, = 0.636\,\, \times \,\,19.9\,\,mA\,\, = 12.66{\text{ mA}}{\text{.}}\)
\({{\text{I}}_{{\text{rms}}}}\,\, = \,\,\frac{{{{\text{1}}_{\text{m}}}}}{{\sqrt {\text{2}} }}\,\, = \,\,\frac{{{\text{19}}{\text{.9}}}}{{\sqrt {\text{2}} }}\,\, = \,\,{\text{14mA}}\)
\(D.C\) પાવર આઉટપુટ \({{\text{P}}_{{\text{dc}}}}\,\, = \,\,{\text{I}}_{{\text{dc}}}^{\text{2}}\,\, \times \,\,{{\text{R}}_{\text{L}}}\,\, = \,\,{\left( {{\text{12}}{\text{.66}}\, \times \,\,{\text{1}}{{\text{0}}^{ - 3}}} \right)^{\text{2}}}\,\, \times \,\,{\text{1500}}\,\,\)
વોટ \( = {\text{ }}\,{\text{240}}{\text{.41}}\,\,{\text{mW}}\)
\(A.C \) પાવર ઇનપુટ \({P_{In}}\,\, = \,\,{I_{rms}}^2\,({R_f}\,\, + \;{R_2})\, = \,\,{\left( {14\, \times \,\,{{10}^{ - 3}}} \right)^2}\,\,\left( {10\,\, + \;\,1500} \right)\,\,watt\,\, = \,\,295.96\,\,mW\,\)
વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.
વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :