d
જ્યારે મલ્ટીમિટરના ઋણ છેડાને \(R\) ટર્મિનલ પર મૂકવામાં આવે અને \(P\) અથવા \(Q \) પર ધન છેડો જાડતાં મલ્ટીમિટર કંઈક અવરોધ દર્શાવે છે એટલે કે બેઝથી કલેક્ટર અને બેઝથી ઍમિટર તરફના બંને જંકશન ફારવર્ડ બાયસમાં છે અને \(R\) એ બેઝ ટર્મિનલ છે. હવે \(R\) પર મિટરનો ઋણ છેડો જાડતાં તે અવરોધ દર્શાવે છે એટલે કે \(R\) એ \(N\) પ્રકારનો અર્ધવાહક છે. આમ આપેલ ટ્રાન્જિસ્ટર \(P - N - P\) હશે.