$P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ ના નિર્જલીકરણથી શું નીપજશે?
  • A$SO_2$
  • B$H_2S_2O_8$
  • C$S{O_2};S{O_3}$
  • D$S{O_3}$
Easy
Download our app for free and get startedPlay store
d
\({H_2}S{O_4}\xrightarrow{{{P_4}{O_{10}}}}S{O_3} + {H_2}O\)

\(SO_3\) ને \(H_2SO_4\) નો એનહાઇડ્રાઇડ પણ કહે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો .$Na+N{{H}_{3}}\left( g \right)\to \left[ X \right]\xrightarrow{{{N}_{2}}O}\left[ Y \right]\xrightarrow{Heat}\underset{Gas\,Pure}{\mathop{\left[ Z \right]}}\,$  $[Z]$ વાયુ શોધો 
    View Solution
  • 2
    ખાંડને સાંદ્ર $H_2SO_4$ ના સંપર્કમાં લાવતા તે ....... ને લીધે કાળી બને છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
    View Solution
  • 4
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 5
    $He , Ne , Ar , Kr , Xe$ અને $Xe$ માટે પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ જણાવો. 
    View Solution
  • 6
    સફેદ ફોસ્ફરસ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને $P{H_3}$ અને $Na{H_2}P{O_2}$ આપે છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા હેલોજનનું સૌથી વધુ સહેલાઇથી રિડક્શન થઇ શકે?
    View Solution
  • 8
    હવા વડે $HCl$ ના ઓક્સિડેશનથી ક્લોરિન મેળવવાની પદ્ધતિને .... કહે છે.
    View Solution
  • 9
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution
  • 10
    હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
    View Solution