પાઇપની મૂળભૂત આવૃત્તિ $100Hz$ છે,બીજી બે આવૃત્તિ $300Hz$ અને $500Hz$ હોય,તો...
A
પાઇપના બંને છેડા ખુલ્લા હોય.
B
પાઇપના બંને છેડા બંઘ હોય.
C
પાઇપનો એક છેડો બંઘ અને બીજો છેડો ખુલ્લો હોય.
D
એકપણ નહિ
Easy
Download our app for free and get started
c (c) For closed organ pipe \({n_1}:{n_2}:{n_3}.... = 1:3:5:.....\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.
સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 3sin\frac{\pi }{2}\left( {50t - x} \right)\, m$ મુજબ આપવામાં આવે છે, જ્યા $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણની મહત્તમ ઝડપ અને તરંગની ઝડપનો ગુણોતર કેટલો થાય?
એક બાઇક પાછળ પોલિસની કાર $22 m/s$ ની ઝડપથી જઇ રહી છે.પોલીસની કાર દ્રારા $176 Hz $ આવૃતિ ઘરાવતો હોર્ન વગાડવામાં આવે છે. બંને એક $165 Hz$ ઘરાવતા સાઇરન તરફ ગતિ કરી રહયા છે.જો બાઇક સવારને સ્પંદ અનુભવાતા ન હોય તો બાઇકની ઝડપ ... $m/s$ કેટલી હશે? (હવામાં ઘ્વનિની ઝડપ $330 m/s$ )