સૂચિ $I$ (કુદરતી એમીનો એસિડ) | સૂચિ $II$ (કોડ) |
$A$ ગ્લુટામિક એસિડ | $I$ $Q$ |
$B$ ગ્લુટામાઈન | $II$ $W$ |
$C$ ટાયરોસીન | $III$ $E$ |
$D$ ટ્રીપ્ટોફેન | $IV$ $Y$ |
વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.