= ${(\Delta H_{solution})}_{anhydrous\, salt} - {(\Delta H_{solution})}_{hydrated \,salt}$
$= - 29.4 = 21.0$
$= {(\Delta H_{solution})}_{hydrated\, salt}$
$= {(\Delta H_{solution})}_{hydrated\, salt}$ = $+8.4 \,J \,mole ^{-1}$
$2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}$
$\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}$
$3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}$ આપેલા પ્ર્ક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર__ _ _$J/mol$ છે.
$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.
$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.
$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.
$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.
($373\, K$ તાપમાને અને $1$ બાર દબાણે પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી $= 41\, kJ\, mol^{-1}$ તથા $R= 8.314 \, J-K^{-1}\, mol^{-1})$