મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ?
$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.
$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.
$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.
$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
c For micelle formation, $\Delta S >0$ (hydrophobic effect) This is possible because, the decrease in entropy due to clustering is offset by increase in entropy due to desolvation of the surfactant, Also $\Delta H >0$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ વાયુના $6$ મોલ્સ $1$ લિટરના કદથી $27\,^oC$ પર $10$ લિટરના કદથી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. મહત્તમ થયેલ કાર્ય ................. $\mathrm{kJ}$ છે?
એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)