Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
બેરોમીટર ટ્યૂબ પારાનું $75 \,cm$ વાંચન કરે છે. જો ટ્યૂબના ખુલ્લા છેડાને પારાના પાત્રમાં રાખીને ટ્યૂબને ધીમે ધીમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવવામાં આવે, તો બેરોમીટર ટ્યૂબમાં પારાના સ્તંભની લંબાઈ .......... શોધો.
એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ $7 \mathrm{~cm}$ કરવામાં આવે છે. તેને વઘારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે $36960$ અર્ગ જેટલી ઊર્જ જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ $40$ dyne/cm હોય તો નવી ત્રિજ્યાં. . . .$\mathrm{cm}$થશે. $\left(\pi=\frac{22}{7}\right.$લો).