પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
A$10$
B$30$
C$20$
D$0$
AIEEE 2005, Medium
Download our app for free and get started
c (c) The length of the water column will be equal to full length of capillary tube.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.15\, mm$ ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ $=0.05\, Nm ^{-1},$ ઘનતા $\left.=667\, kg m ^{-3}\right)$ શિરોલંબ ડૂબાડતા નળી $h$ ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો ઊંચાઈ $h(m$ માં) કેટલી હશે?
એક $d$ ઘનતાવાળું ટીપું $\rho$ ઘનતા અને $T$ પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.)
પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?
$1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$ થશે.$(\pi = 3.14$ આપેલ છે.)
$0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . . $\mathrm{cm}$.