પાણીને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ગણતા, ${[Mn{({H_2}O)_6}]^{2 + }}$ માં અયુગ્મિત ઇલેકટ્રોન્સની સંખ્યા ....... હશે. ($Mn$ નો પરમાણુક્રમાંક : $= 25$) 
AIPMT 2004, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફેરોસિન સેન્ડવિચ બંધારણ ધરાવે છે, તેવું શાના આધારે પુરવાર થયું?
    View Solution
  • 2
    ${[Ag{(CN)_2}]^ - }$ સંકીર્ણ પરનો ચાર્જ શું છે?
    View Solution
  • 3
    $[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]$ નું $IUPAC$ નામ ...... છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? 

    સૂત્ર          નામ 

    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.

    વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    ડેકાકાર્બોનિલ ડાય મેંગેનીઝ ($0$) માં મેંગેનીઝ આસપાસ સવર્ગ ભૂમિતી શોધો.
    View Solution
  • 7
    સંકીર્ણ  $[Ag(NH_3)_2]^+$માં ચાંદી દ્વારા ઉપયોગમાં આવતી સંકરકક્ષા કઈ  પ્રકારની છે?
    View Solution
  • 8
    જો $1/3$ કુલ ક્લોરીન સંયોજન તેના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરતા અવક્ષેપિત થાય તો $CrCl_3.6H_2O$ નું કયું બંધારણ સાચું છે?
    View Solution
  • 9
    નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ?

    (આપેલ પરમાણુ ક્રમાંક $: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)$

    $V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}$

    View Solution
  • 10
    $Fe(CO)_5$ નું $IUPAC$ નામ.......છે.
    View Solution