Question
”પાપનો ઘડો ભરાવો

Answer

ખૂબ પાપ એકઠાં થવાં, વાક્ય : ભલે ને આજે એ કાળાધોળાં કરે, એના પાપનો ઘડો ભરાશે ત્યારે ફૂટશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free