Question
પેટમાં ટાઢક વળવી

Answer

નિરાંત કે શાંતિ થવી
વાક્યઃ એનો સલામત રીતે મુંબઈ પહોંચ્યાનો ફોન આવ્યો ત્યારે પેટમાં ટાઢક વળી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free