પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6\, \mu F, 3\, \mu F$ અને $9\, \mu F$ મૂલ્ય ધરાવતા ત્રણ કેપિસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. અને આ સંયોજનને $10$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $9\, \mu F$ કેપિસિટરની પ્લેટો વચ્ચેનો સ્થિતિમાન તફાવત કેટલા ......$V$ હશે ?
બે કેપેસિટરો $C_1$ અને $C_2$ ને અનુક્રમે $120\ V$ અને $200\ V$ ચાર્જ કરેલ છે. તે જાણવામાં આવ્યું છે કે બંનેને એકબીજાને જોડતાં દરેક એક પરનો સ્થિતિમાન શૂન્ય બનાવી શકાય તેથી.....
$R$ અવરોધ અને $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે કળ દ્વારા શ્રેણીમાં જોડેલા છે. $t = 0$ સમયે કળ બંધ છે. જો $t\, sec$ સમય પછી કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $R$ અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવત કરતાં સાત ગણો છે તો સમય $t$ કેટલો હશે?
એક સંધારકની (કેપેસીટર) બે પ્લેટો વચ્યેનું અંતર $d$ છે અને જ્યારે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેની સંધારકતા (કેપેસીટન્સ) $C_1$ છે. જો $\frac{2d}{3}$ જાડાઈ અને પ્લેટોના જેટલા જ ક્ષેત્રફળ વાળી ધાતુની તકતીને પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે, તો સંધારકની સંધારકતા $C_2$ થાય છે. $\frac{C_2}{C_1}$ નો ગુણોત્તર ...... છે.
બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $K_1$ અને $K_2 (K_2 > K_1)$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા બે પાતળા ડાઇઇલેકિટ્રકોને મૂકવામાં આવેલ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ પ્લેટ $P$ થી અંતર $d$ સાથેનો ફેરફાર કયો ગ્રાફ યોગ્ય રીતે રજૂ કરે છે