Question
પાટે ચઢી જવું

Answer

અર્થ : યોગ્ય સ્થિતિમાં આવવું
વાક્ય : નરેશને ધંધામાં મોટું નુકસાન થયું હતું પરંતુ તેની સખત મહેનતથી હવે તે પાટે ચઢી ગયો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free