Question
ઓછું આવવું

Answer

અર્થ : દુઃખ થવું
વાક્ય : કોઈનાય પુત્રની વાત નીકળતાં જ રતનમાને પોતાના મૃત્યુ પામેલા દીકરાની યાદ આવતાં તેમને ઓછું આવી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free